Gujarati Quote in Blog by Jasmina Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાળે વિતાવી હદ..!!
કલ્પના બહારનું બની ગયું..!!
આ કાળ વિશ્વને ભરખી ગયું..!!
કુદરતનું કેવું આ કહેર થયું..!!
ઈશ્વરના દ્વારને પણ બંધ થવાનું થયું..!!
માનવ ક્યાં જઈ માંગે મદદ..!!
આ કાળે વિતાવી હવે હદ..!!
-Jasmina shah

Gujarati Blog by Jasmina Shah : 111689457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now