Gujarati Quote in Poem by mayur rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમારા થોડાઘણા વખાણ કરશો તો પણ અમને ગમશે,
પછી બધા વચ્ચે બેઇજ્જત કરો તો પણ અમને ગમશે,

મળો ક્યારેક અધવચ્ચે તો વાત કરવી પણ અમને ગમશે,
હળવેહળવે હૈયાને તરછોડો તો પણ અમને ગમશે,

ઉભો છું આપના ઘરઆંગણે તો બાર એવો તો અમને ગમશે,
સામે આવી મારસો મુખે ઝાપટ તો પણ અમને ગમશે,

આસું તમને જોઈ ઉભરાઈને છલકાઈ જાય તો પણ અમને ગમશે,
અમારા રડવાની વાત પર તમે હસો તો પણ અમને ગમશે,

ભર બજારે તમે અમને જલીલ કરશો તો પણ અમને ગમશે,
પછી એકાંતમાં આલિંગન આપો તો પણ અમને ગમશે,

સામે આવી અમારી નઝર સમક્ષ નિકળશો તમે તો પણ અમને ગમશે,
તમે અમને નહિ પરંતુ અમારી ભૂલને માફી આપશો તો પણ અમને ગમશે.

✍🏻~દુશ્મન

-mayur rathod

Gujarati Poem by mayur rathod : 111688860
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now