લાગણી ના વહેતા , જ્યાં ઝરણાં હતાં...
આજે તો ફક્ત એના લીસોટા રહી ગયા છે...
આ ફૂલ સમાન હૃદય પર , જ્યાં પડતા પ્રેમ ની જાકલ ના ટીપાં હતાં...
આજે તો ફક્ત ત્યાં એના ડાગ રહી ગયા છે...
અને જેને સમજતા અતૂટ એક સંબંધ હતા...
એતો ફક્ત એક યાદ બની ને રહી ગયો છે...
🙏 રાધે રાધે...🙏