તારા બાપા ને જોઈ છે સરકારી બાબુ,
મારી લાગણી ને હજુ કેટલા દિવસ કાબુ માં રાખું.
તારી ગલી માં લગાડીશ મારા પ્રેમપત્ર ના પાટિયા,
ભલે ને પછી ભાંગી નાખે તારા ભાઈ મારા ટાંટિયા
મારા મમ્મી ની જોઈ છે એક સારી વહું,
આપણા લગન ની વાત એને કઈ રીતે જઈને કહું.
તારા માટે બનવા માગું છું
હું સારો એવો શાયર,
તને છોડીને જતું રહુ એટલો પણ નથી હું કાયર.
*દિપેન વાઘેલા*