તારા ઘર વાળા મને જરા પણ પસંદ નથી કરતા,
પણ હું તારા માટે હંમેશા ને માટે લડતો રહીશ.
ભોળવી તને હું પ્રેમ માં મારા,
કરવા છે બધાજ સપનાઓ પુરા તારા.
જ્યારે પણ કરીશ તું વરસાદ તારા પ્રેમ નો
મોર બની હું થનગનતો મલકતો રહીશ.
કંઈ પણ આવે "દિપેન" પરિણામ આ પ્રેમ નું,
મૃગ જળ ની જેમ ભટકતો સંભળતો જઈશ.
*દિપેન વાઘેલા*