Gujarati Quote in Poem by Bhakti Soni

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પ્રકૃતિ"

સોંદર્ય ની રાણી હું પ્રકૃતિ,
જન્મ લીધો મેં કુદરતી!

છું શુદ્ધતા થી ભરપૂર હું,
લોકોથી થઈ જાઉં અશુદ્ધ હું!

સોંદર્ય મારું ગમે સૌને,
તો બગાડો કેમ મને!

મારી કાળજી છે ફરજ તમારી,
જતન કરો તો અનુભવાય શાંતિ!

-BhAkTi SoNi

Gujarati Poem by Bhakti Soni : 111687503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now