Gujarati Quote in Poem by Bhakti Soni

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પ્રકૃતિ"

વર્ણવે છે પ્રકૃતિ પોતાની વ્યથા,
એ માનવી તું માનવ થા!

શા માટે થાય મારું ભક્ષણ,
હું જ કરી રે પોષણ!

શા માટે થાય મારો શિકાર,
હું જ ફેલાવું રે મધુર રણકાર!

શા માટે થાય અમાનવીય વૃત્તિ,
હું જ કરું રે તૃષા તૃપ્તિ!

-Smit Soni

Gujarati Poem by Bhakti Soni : 111687500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now