હું મારી વાઇફને એના પિયરથી લેવા ગયો... સાસુએ 51 Rs. આપ્યાં...
રસ્તામાં મેં સામાન્ય જ કીધું...તારી મમ્મી માટે હુ 120 રૂપિયાનાં સફરજન લઇ આવ્યો અને તેમણે મને 51 રૂપિયા આપ્યાં....
આવી આ તો બગડી... કે'... તુ મને લેવા આયો'તો કે સફરજન વેચવા...😜😝😂😜😝😂
😝😝😝😀😀😀😜😜😜