Gujarati Quote in Hiku by Isha Kantharia

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

     કલમ ( હાઇકુ માળા )


(૧)
ઉઠી કલમ
એ રાજકારણીઓ
ગભરાય છે.

    (૨)
નમે દુનિયા
આ કલમ દોડે છે
જુઠ્ઠાનું ખુલ્લું.

    (૩)
દર્દો ની દવા
છે આ મારી કલમ
દિલે ઠંડક.


  (૪)
સમાય વિશ્વ
નાના કાગળ મહી
કલમ બળ.


   (૫)
મળી છે તક
કરીશ મજબુત
મારી કલમ.

✒ ઈશા કંથારીયા "સરવાણી"

Gujarati Hiku by Isha Kantharia : 111687243
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now