*RiP_soldiers* 🙏
રડવું પણ આવતું નથી,
શું હસવાની વાત કરે છે.
હું કંઇ કરતો નથી એમનાં માટે,
એ રોજ મારા માટે મરે છે.
દીન વીતી ગયાં પછી યાદ ના કરે કોઈ ,
છતા પણ એ સરહદ પર રખેવાળી કરે છે. અડીખમ ગિરનાર તણા સિંહ કલેજા સમાં શુરા ગોળીથી તો માત્ર શહીદ થાય છે,
અંતમાં એ લોકોના મુખે મરે છે.
માનવને સેવા કરવા ને ખૂશ જોવા
એ ઘરનાં વ્હાલાઓને તરછોડે છે.
દુઃખ અંજાન એ વાતનું,
બેપરવાહ આ ધરતી પર
અંતે મીડિયા માં તસવીરો ફરે છે.
_____Jay hind 🇮🇳____