યાદ છે ૧૫ પૈસા નો પોસ્ટ કાર્ડ. એનાં સુમધુર સંબોધન.પત્રના પરબીડિયામાં આવતા પ્રેમ વિરહ અને ક્યારેક દુઃખ દર્દ. એને વાંચવાની વંચાવવા ની તાલાવેલી, તો ટપાલ પેટીની અંદર મુકવા હાથ પોસ્ટ કરવો. ટપાલી ની સાઈકલની ઘંટડી એને સરનામું પુછવું. બસ આ મોબાઇલ આવ્યું ને જાળું ફેરવી ગયું જુની યાદોનું.
નર