Gujarati Quote in Poem by बिट्टू श्री दार्शनिक

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સમય"

ખૂબ કઠોર છે આ "સમય" સખી!
બધાએ રાહ જોવી પડે "સમય" ની.

પુરુષ પ્રકૃતિનો સાહેબ એ બન્યો છે,
સહી નહી નો નિર્ણય બસ "સમય"નો.

સમય જગતમાં મહાન એમ નથી,
સમયે પણ લીધો છે "સમય"એનો.

હાલ સમયનો કોઈ વિચાર નથી,
બસ રાહ જોઉં છું "સમય" ની.

"સમય" આવે લૂંટાવી દઈશ બધું,
બાકી છોડી દઈશ "સમય" પર.

ઘમંડ થોડો એને પણ કદી હશે,
કદી જાણ નઈ એના "સમય"ની.

કોઈ માયા તો એ પણ લાગડતો હશે,
બાકી યાદ ના હોય કોઈ "સમય"ની.

સમય આપશે સઘળું સારું નરસું,
બસ ધીરજથી રાખ માન "સમય"નું.

- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ

Gujarati Poem by बिट्टू श्री दार्शनिक : 111686014
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now