Gujarati Quote in Whatsapp-Status by JAYESH K RAJPUT

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને કહ્યું તમારે ચિંતા કરવાની જરુર નથી
અને સાલુ ,
એમના આ શબ્દો જ ચિંતા કરાવે છે!

સપના જોવામા જ લોકો વ્યસ્ત રહી જાય
ને સાલુ ,
સમય એવી કરવટ બદલે કે પછી

જોયેલા સપના પંચતંત્રની વાર્તા જેવા થઈ જાય!

-- Rathavi SAHEB!

Gujarati Whatsapp-Status by JAYESH K RAJPUT : 111685626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now