Gujarati Quote in News by જનતા ગેરેજ

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહીં બધુ હિટલર વિશે જ લખ્યું છે
તેને સમાંતર કોઈને જોડશો નહીં.

બીજા વિશ્વયુદ્ધના પ્રણેતા હિટલરની અમુક ખાસ બાબતો

1.હિટલરે લગ્ન કર્યા ન હતા
2.હિટલર વિચારતો હતો કે અમુક ધર્મના લોકો દેશના દુશ્મન છે
3.હિટલરના સમર્થકો હિટલરની આલોચનોને સહન કરી શકતા ન હતા
4.નાનપણમાં હિટલર કલર કામ કરતો હતો અને કલર વેચતો હતો
5.પ્રચારના બધા જ સાધનો અખબારો, મેગેઝીનો હિટલરના પ્રચારમાં જ જોડાયેલ રહેતા હતા
6.હિટલરે બધી જ મજૂર ચળવળોનું નાશ કર્યું હતું
7.હિટલર પોતાના દુશ્મનોને દેશવિરોધી કહેતો હતો
8.હિટલર નાઝી પક્ષમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયો હતો અને પછી પોતાના બધા દુશ્મનોનો ખાત્મો કરી પક્ષનો વડો બની ગયો હતો
9.હિટલરે પ્રચાર કર્યો હતો કે જો એ સતામાં આવશે તો બધા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવી દેશે
10.હિટલર સતામાં આવ્યા પછી કોઈ પણ પ્રશ્નનો અંત લાવી શક્યો નહિ પણ જર્મનીનું નાશ કરવાનું કાર્ય અચૂક કર્યું હતું
11.હિટલરે કહ્યું હતું "સારા દિવસો આવશે" એ સૂત્રનો પ્રચાર કરી એ સતામાં આવ્યો હતો
12.જ્યારે હિટલરના પક્ષનો વિજય થયો ત્યારે જર્મન સંસદમાં જઈ સંસદ ગજવી હતી
13.હિટલર જુઠું બોલીને સતામાં આવ્યો હતો
14.હિટલર ખૂબ જ સારા કપડાં પહેરતો હતો જેથી દેખાવ સારો રહે
15.હિટલર પાસે એવી કળા હતી કે એ અસત્યને પણ સત્ય તરીકે રજુ કરી શકતો હતો
16.હિટલર હંમેશ, હું અને મેં જ કહેતો હતો
17.હિટલરને રેડિયો ઉપર ભાષણ આપવા પસંદ હતા
18.હિટલરની એક પ્રેમિકા હતી જેના દ્વારા એ બધાની જાસૂસી કરતો હતો
19.હિટલર પોતાના ભાષણોમાં કાયમ મિત્રો, ભાઈઓ, અને બહેનો કહેતો હતો
20.હિટલરને ફોટોગ્રાફી કરવાનો શોખ હતો.

Gujarati News by જનતા ગેરેજ : 111685093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now