🙏🏻.....2
*નાભિ કમળથી ચલી મેરી ઝાલરી,નિરાધાર ઠૅરાઈ*
*ઈંગલા પિંગલા સુખમણા સાધી,ત્રિવેણી મોલ મે આઇ*
જીવણ સાહેબ કદાચ એમ કહેવા જઈ રહ્યા છે કૅ નાભી કમળ થી ઝાલરી ચલી...ક્યાક સવાબાપા ના શબ્દો પણ મળે છે કૅ શબ્દ નાભિ સે ઉઠત હે શુન્ય મે જાત સમાઇ જૌ આ પકડી ચાલીઍ તો..ઈંગલા પિંગલા જૌ સાધક સાધી ગુરુ વચન ગુરુ માર્ગદર્શન થી પગરણ માંડે ને તો સુખમણા ચાલુ થાય એમા પ્રવેશ થાય તો યાત્રા ચાલુ થાય અને આ ત્રિવેણી મોલ મા એના સંગમ પછી જ શિખર પર જવાય
ક્રમશ :....3
👏🏻