કેમ છો મિત્રો?
આજે એક નાનકડાં વિરામ બાદ ફરી એકવાર એક જબરદસ્ત રોમાંચક, રહસ્યોથી ભરપૂર, એક નિસ્વાર્થ પ્રેમ અને લાગણીઓને આવરતી એક સુંદર પ્રેમ અને રહસ્ય કથા એટલે જ આરોહ અવરોહ!
આજથી માતૃભારતી પર શરૂ થતી અપ્રતિમ નવલકથા" આરોહ અવરોહનો પ્રથમ ભાગ આજે ૨:૩૦ કલાકે રજુ થશે... તો આ નવલકથાની ભવ્ય રજૂઆતને વાચવાનું ચૂકશો નહીં... માતૃભારતી પર એકદમ નિ:શુલ્ક છે.
બસ આપના સાથની દિલથી અપેક્ષા છે...આભાર. આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂરથી આપશો..!