પેહલા એક એ સિગ્નલ તોડ્યું ને સફાઈ થી નીકળી ગયો
તેની પાછળ પાછળ બીજો, ત્રીજો, ચોથા... એ પણ સિગ્નલ તોડ્યું..
પોલીસે તરત બીજા, ત્રીજા અને ચોથા ને પકડ્યા, ચલણ ફડ્યું.
પેલા કે, ઓલા ને કેમ જાવા દીધો સૌથી પેહલા તો એજ હતો. 🤨
પોલીસે કીધું *ઈ અમારો માર્કેટિંગ નો માણસ છે*.
*ઈ હમણાં પાછો આવશે ને પાછો સિગ્નલ તોડશે.*
અમારે પણ ટાર્ગેટ પૂરા કરવાના હોય ને.......
# *March Ending*
😂