ચાલો આજે સરસ છન્દ શીખવાડું
🤣🤣 *લૉકડાઉનનો છંદ*🤣🤣
હાથ પખાળમ્, નહીં મિલાવમ્,
દૂર રખાવમ્ કર જોરી,
મોઢા ઢાંકમ્, ઘરમાં વસન્તમ્,
ના ભટકન્તમ્, સમજ્યા રી,
પોલીસ પધારમ્, દંડા મારમ્,
કૂકડા બનાવમ્, જ્યાંત્યાં રી,*
નહીં સુધરન્તમ્, જેલ ભમંતમ્,
દંડ ભરન્તમ્ બહુ ભારી.
ધીરજ ધરન્તમ્, અક્કલ રખન્તમ્,
દિન વીતન્તમ્ બહુ ભારી,
કહે નર ને નારી, સમજી-વિચારી,
ઘરમાં રે'જો પ્રજા સારી.
😄😄😄😄