લોકો કહે છે....અમુક વ્યકિતમાં વિશ્વાસ રાખો...પણ હું કહું છું...પહેલાં તમારી જાતમાં વિશ્વાસ રાખો...એ જ સાચો રસ્તો છે...તમારામાં શ્રધ્ધા રાખો...સઘળી શકિત તમારામાં જ રહેલી છે...તેના પ્રત્યે સભાન બનો...તેને બહાર લાવો...કહો કે ‘હું બધું કરી શકીશ.’
જો તમે આત્મવિશ્વાસ થી ખરાબ માં ખરાબ પરિસ્થિતિનો પણ અસ્વીકાર કરો ને તો તે ખરાબ પરિસ્થિતિ પણ બિનઅસરકારક થઈ જાય...