આ માતૃભારતી વેબસાઈટ માં એટલા બધા લોકો સારું લખે છે કે આપણે છક થયી જઈએ. અત્યાર ના હયાત જાણીતા નામો પણ એમની આગળ ટૂંકા પડે .બહુ બધા ને વાંચ્યા નથી . હજી પેઈડ મેમ્બર નથી બન્યા . ટૂંક માં બનીશું કારણ ગુજરાતી ભાષા ફરી થી શીખવાનો અમારો વિચાર છે. નવી પેઢી ને નવા લેખકો ને વાંચવા જેવી બીજી આનંદદાયક ને શીખવાની વાત કોઈ નથી. આ માતૃભારતી વેબસાઈટ નો નવા લોકો ને પ્રોત્સાહન આપવા બદલ ખુબ ખુબ આભાર .