Gujarati Quote in Motivational by Rahul

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક *માણસ હોંશિયાર* જ હોય
છે...બસ *વિષય અલગ અલગ* હોય છે...

*શૂન્ય* અને *વર્તુળ* દેખાવમાં *સરખા* હોય તો પણ એમાં *જમીન આસમાન* નો ફરક હોય છે...

*શૂન્ય* માં આપણી *એકલતા* હોય છે અને *વર્તુળમાં* આપણો *પરિવાર અને મિત્રો.*

Gujarati Motivational by Rahul : 111680229
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now