'' તું અહીં એટલે આવ્યો કે તારા સ્વપ્નો વિષે જાણી શકે '' વૃદ્ધા બોલી.'' સ્વપ્નાં તો પ્રભુ ની ભાષા છે.જયારે તે આપણી ભાષા માં બોલે છે , ત્યારે તેનું હું અર્થઘટન કરી શકું છું . પણ જયારે તે આત્મા ની ભાષા બોલે છે , ત્યારે તે તું જ સમજી શકે . ખેર , જે હોય તે , તે સલાહ લીધી તેના પૈસા તો હું લઈશ . ''
'' મેં તને કહ્યું ને કે તારું એ સ્વપ્ન ઘણું અઘરું છે . જીવનમાંની સાદી વાતો જ સૌથી વધારે અસાધારણ હોય છે. માત્ર શાણા માણસો જ તે સમજી શકે અને હું શાણી નથી , એટલે મારે બીજી કળાઓ શીખવી પડે છે . જેમ કે હાથ જોવાની કળા .'' frm Paulo Coelho book.