I believe in Quality rather than Quantity.
જે કઈ કાર્ય કરો એ તમારા થી થાય એટલું શ્રેષ્ઠ કરો. એમાં તમારું સર્વસ્વ રેડી દો . સો ટકા મન થી એ કાર્ય કરો.પછી ભલે એ ઝાડુ કાઢવાનું કાર્ય જ કેમ ના હોય ? તમારા કાર્ય માં તમારી ઈન્ટેગ્રિટી વ્યક્ત થાય છે. દિવગંત રિશી કપૂરે પણ વર્ષો પહેલા આ જ વાત એક ઇન્ટરવ્યૂ માં કહી હતી કે મને મારા અભિનય માં શ્રેષ્ઠ આપવું ગમે છે. જો હું રસ્તા પર નો ઝાડુવાળો બન્યો હોત તો પણ હું શ્રેષ્ઠ ગલી નો ઝાડુ વાળો હોત.
Harsha Trivedi