Gujarati Quote in Poem by Jasmina Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમના વહેમમાં...

દરિયો અને હું બેય સરખાં
દરિયાને કાંઠાની રેતીને અડવાના અભરખાં..
મને તારા સ્પર્શના અભરખાં...
દરિયો ગાંડોતૂર એના ઘોડાપૂરમાં..
હું ગાંડી તૂર તારા પ્રેમમાં...
દરિયો ઉંડો ગહન રાચે એના વહેમમાં
હું મસ્ત મગન તારા પ્રેમનાં વહેમમાં..
દરિયો દિશે કદીક શાંત ધીરગંભીર
જો તું ન મળે તો હું પણ બનું ગંભીર
દરિયો અને હું બેય સરખાં..
દરિયાને કાંઠાની રેતીને અડવાના અભરખાં..
પ્રભુ મને તને મળવાનાં હરદમ જાગે અભરખાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
    18/3/2021

Gujarati Poem by Jasmina Shah : 111678465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now