સુક્ષિત ગુજરાતમાં એક દીકરી ની ખુલ્લેઆમ હત્યા થઈ ગઈ અને પૂરું પ્રશાસન ચૂપ છે.....!!!
નપુંસક શાસક અને નિર્માલ્ય સમાજના નેતાઓ એ વચ્ચેવાળા ની ઘાઘરી પહેરી લેવી જોઈએ....
સમાજની સંસ્થાઓ રાજકીય આકાઓ રિજવવાનું બંધ કરી સમાજની દીકરીઓ કઈ રીતે સુરક્ષિત રહે એનો ખ્યાલ કરવો જોઈએ...
બીજા રાજ્યમાં બનતા આવા બનાવ માટે બેનર લઈ નીકળતી પ્રજાતિ કેમ આજ ચૂપ છે....!
રાજ્યના શાસકો લુખ્ખાઓ સામે મુજરા કરવાનું બંધ કરી સમાજને સુરક્ષા આપો નહિતર આ જ સમાજ ન્યાય માટે તમારી ખુરશી પર ચડી તાંડવ કરશે.....
મનોજ સંતોકી માનસ