હે
........માલણ.......તું એક વાર વરસાદ🌧️ ની જેમ વરસ તો ખરી .....ખોબો 🤲ભરીને તને ધરી ના દઉં તો કહેજે...
તું .....એક વાર....સપનું 👩🌾બની ને આવતો ખરી
જો તને હકીકત 👰ના બનાવી દઉં તો કહેજે
તું.....એક વાર ...ઝરણું🏞️બની ને તો આવતો ખરી
જો તારા પ્રેમ માં વહી 🚣ના જાવ તો કહેજે
તું ....એક વાર ...મને મળવા 👩🌾આવ તો ખરી
જો તને જીવનસાથી🤵👰 ના બનવું તો કહેજે