1st E - Selection Process
સર્વે લેખક મિત્રોને જણાવવાનું કે, આપ પદ્ય / ગદ્ય લેખનમાં રસ ધરાવો છો ? વોટ્સએપ સોશિયલ મિડિયાનાં નીતિ અને સત્તાવાર સાહિત્ય અને કલા ગ્રુપ માં જોડાવવા માટે નીચે આપેલ લિંક ખોલી તેમાં આપેલી વિગતો ભરીને ફોર્મ સબમીટ કરવા વિનંતી. જેમાં હું અને મારી સાથે બીજા ત્રણ કવિ/લેખકમિત્રો નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી રહ્યાં છીએ,તો આપ અમારા સાથે જોડાવા માંગતા હોય તો નીચેની લિંકથી ફોર્મ ભરીને સબમિટ કરી શકો છો. સાથે આ લિંક તમે તમારા લેખન ક્ષેત્રમાં સંકળાયેલા લેખકમિત્રોને પણ મોકલી શકો છો. જાણ કરનાર વ્યક્તિમાં આપ મારું નામ લખી શકો છો. યાદ રહે આ ગ્રુપમાં માત્ર 45 સભ્યજ લેવાના છે ,તો વહેલા તે પહેલા ની ધોરણે તેના નિયમબધ્ધ, નિયમિત રીતે લખવા કટિબદ્ધ હોય એ સૌ મિત્રો જોડાઈ શકો છો.આ ગ્રુપમાં લેખક અને લેખિકા બંને જોડાઈ શકો છો.
Reference : MB - મુકેશ રાઠોડ.
https://forms.gle/xQx5A9oN9ByzXhbE7