Gujarati Quote in Book-Review by Jignesh Shah

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jignesh Shah લિખિત વાર્તા "લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19908454/leave-in-relationship-ananya-2

સંસ્કૃતિ ની એકબીજા દેશ આપલે કરતા હોય છે. સમય જતા તે મિશ્રણ થઈ નવી સંસ્કૃતિ નો ઉદય થાય છે. થાય એનો વાંધો નથી પણ જુની અને નવી નો ટકરાવ વધતો જતો હોય છે. કેટલી હદ સુધી તેને અપનાવી અને અપનાવ્યા પછી પાછા ફરવું કઠીન હોય છે.
સંજોગ વિપરીત બની શકે છે વિચાર વિપરીત બની શકે છે પણ લાગણી તો ત્યાં જ ઊભી છે જયા વિચારધારા બદલાઈ હતી. અનન્યા ના લિવ ઈન રીલેશનશીપ થી માતા વ્યથીત છે. તેમને મન લગ્ન પહેલાં કોઈ જોડે મુકત જીવન ની પત્ની બની રહેવું અસહ્ય જણાય છે.
અહી સંસ્કૃતિ ભેદ જનરેશન ભેદ છે અને તોય એક વ્યક્તિ બીજા નું સાભળે તે છે સંબંધો.
અને તેજ મહત્વ નાં છે.
આજ ભાગ 2 રજુ કરૂ છુ વાચકમિત્રો વાંચન ચાલું રાખશો અને કોમેન્ટ જરૂરથી આપશો.
આભાર
લિવ ઈન રીલેશનશીપ અનન્યા ભાગ - 2

Gujarati Book-Review by Jignesh Shah : 111676062
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now