1st E - Selection Process
સર્વે લેખક મિત્રોને જણાવવાનું કે, આપ ગુજરાતી ભાષાના પદ્ય / ગદ્ય લેખનમાં રસ ધરાવો છો વોટ્સએપ સોશિયલ મિડિયાનાં નીતિ અને સત્તાવાર સાહિત્ય અને કલાના ઉત્કૃષ્ટ ગ્રુપમાં જોડાવવા માટે નીચે આપેલ લિંક ખોલી તેમાં આપેલી વિગતો ભરીને ફોર્મ સબમીટ કરવા વિનંતી. સાથે સાથે આ લિંક તમે તમારા લેખન ક્ષેત્રમાં સંકળાયેલા લેખકમિત્રોને પણ મોકલી શકો છો. આપની માહિતી બાદ આપનો સંપર્ક કરવામાં આવશે. જાણકારી આપનાર માં આપ મારું નામ નીચે પ્રમાણે આપી શકો છો.
Reference : MB - જયદિપ એન. સાદિયા
- જયદિપ એન. સાદિયા 'સ્પર્શ'
E- Selection Process Form :
https://forms.gle/enGRPqKLkJrT3zp2A