Gujarati Quote in Blog by પરમાર રોનક

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

happy birthday Einstein !
હા , આજે વિશ્વના પ્રસિદ્ધ વિજ્ઞાની અને મારા પ્રિય વિજ્ઞાની , Albert Einstein નો જન્મદિવસ છે. પણ સાથો સાથ આજની બીજી પણ વિશેષતા ઓ છે.

● વિશેષતા -1 : આજે Germany ( નામના દેશ ) માં National Genius day ઉજવવામાં આવે છે. Albert Einstein ને 19મી સદીના Genius કહે છે. તેથી Germany માં National Genius day ઉજવવામાં આવે છે.
● વિશેષતા-2 : આજે 21મી સદીના Genius કહેવાય તેવા મહાન વિજ્ઞાની Stephen Hawking નો મૃત્યુ દિવસ છે. Stephen Hawking નું મૃત્યુ 14 માર્ચ 2018 ના રોજ થયો હતો.
● વિશેષતા-3 : આજે Pi ( π ) day છે. પણ પ્રશ્ન એ આવે કે આજે જ Pi day શા માટે ? તો તેનું કારણ Pi ના પહેલાના થોડા આંકડા ઉપરથી જાણવા મળે છે. Pi ની શુરું આતી આંકડા છે = 3.14 ! એટલે કે 3 મહિના અને 14 તારીખ. મજાની વાત તો એ છે કે Pi day ને ઉજવવાનો પણ એક સમય હોય છે. Pi day ને ઉજવવાનો સમય હોય છે બપોરના 1 વાગીને 59 મિનિટમાં. આ સમય નું કારણ પણ Pi ના આગળના આંકડા જ છે. Pi ના આગળના આંકડા છે = 159 ( π = 3.14159265359 ).

Gujarati Blog by પરમાર રોનક : 111675926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now