દરેક ની જિંદગી મા કયારેક એવી પળ આવે છે
જયારે કોઇ કામ હોય, કોઇ વિચાર હોય અથવા તો પોતાના શોખ માટે નો કોઇ પ્રયત્ન હોય તે
માટે પોતે જ ખુશ થઇ ને પોતાના માટે ગવૅ
અનુભવે "yes I am proud of me"
અને,
ત્યારે જ સામે કોઇ નકારાત્મક જવાબ મળે
તે જ સમયે તે વ્યક્તિ નો આત્મવિશ્વાસ ડગી
જાય છે.