Gujarati Quote in Poem by Amisha Malvaniya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુર - સંગીત થી ગુંજી મારી જિંદગીની સફર
મળી જ્યારે મને મારી ગાડીની સફર

ભજન - ધૂન ગવાય છે મુખે ત્યારે
પેટી લઈને ફરે છે મારી ગાડીની સફર

મુજ અંધનો સહારો છે સંગીત ત્યારે
પાય પાય ભેગી કરે છે મારી ગાડીની સફર

ધિક્કાર - જાકારો મળે છે ત્યારે
થોડી હસીથી ખીલે છે મારી ગાડીની સફર

પરિવાર નો સહારો બનું છું ત્યારે
જીવન ને આગળ વધારે છે ગાડીની સફર

મનથી મક્કમ બન્યો છું આજે ત્યારે
સુખ થી ચાલે છે મારી ગાડીની સફર

Gujarati Poem by Amisha Malvaniya : 111675252
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now