હે....પ્રિયે તમે મારા હૃદય નો ધબકાર છો ..........હર સેકંડ .....હર મિનિટ એ ....તમારી યાદ આવ્યા કરે છે ..........ગમે તેટલી વાતો થાય તો પણ મને એમજ લાગે છે કે વાત હજુ હમણાં જ ચાલુ થઈ છે ....તમારો ચેહરો જોવા મારી રાહ માં મારી આંખો દર સેકન્ડે હૃદય ની જેમ ધબક્યાં કરે છે .......તમારો અવાજ સાંભળવા મારા કાન ...પગની પાયલ ની જેમ ખનકી ઉઠે છે .......દરેક સમયે આવતી તમારી યાદ મને ખુબજ તડપાવે છે .........હે પ્રિયે. ......તમે જલદી થી ...મારી જીંદગી માં ....મારા હમસફર મારા હમ રાહ બની ને આવી જાઓ ને......❤❤❤❤❤ લખું છું પ્રેમ થી દિલ થી વાંચજો .......સમજાય જો મારા શબ્દો તો .....રાહ ના જોવડાવાત હવે ..... તમારી રાહ જોઈ ને હું બેઠો છું ....તો જલદી થી આવજો .......❤❤❤❣💙💙❤️