શિવ છે એટલે આ ખોળીયામાં જીવ છે.
ભોળિયો છે એટલે મોઢામાં કોળિયો છે.
મહાદેવ છે એટલે સુખ સદૈવ છે.
શંકર છે એટલે દૂર બધા કાંટા ને કંકર છે.
મહાકાળ છે એટલે ભૂત ને ભવિષ્ય કાળ છે.
શિવ થી સર્જન,શિવ થી વિનાશ ને શિવ સંસાર ની નીવ છે.
હર હર મહાદેવ
લિ.ભાવેશ એસ રાવલ
-Bhavesh Rawal