Gujarati Quote in Motivational by Vihad Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પળે પળે વહેતી જિંદગી,
પળે પળે કહેતી જિંદગી,

રહી ગયેલી કેટલીય અધૂરી વાતો,
રહી ગયેલા કેટલાય મધૂરા સ્વપ્નાં,

પૂરા કરવાની હેમ સાથે ,

થોડોક અમથો થાક ખાય ને પાછી,
પાટે આવી જતી આ જિંદગી.

Gujarati Motivational by Vihad Raval : 111674398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now