આપણે જે છીએ તે આપણા જ અભ્યાસ નું પરિણામ છીએ આપણે આપણા પોતાના જ સર્જક છીએ....
જન્મ થી જ આપણને બે યોગ્યતા મળી છે, કર્મ કરવાની સ્વતંત્રતા અને ચિંતન (વિચાર) ની સ્વતંત્રતા ...
વિચારવાની કોણ ના પડે છે ? એક દિવસ પ્રયાસ કરીએ કે આપણે કેટલું ઊંડું વિચારી શકીએ છીએ??
આના માટે આપણે દ્રડસંકલ્પ કરવો જોઈએ...
What we are is the result of our own study. We are our own creator..
From birth we have got two aptitudes, freedom to do karma and freedom of thought ...
Who doesn't have to think? Let’s try one day to see how deep we can think ??
For this we must resolve...