Gujarati Quote in Book-Review by Pramod Solanki

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* કુદરતના લેખા જોખા*
મારી નવલકથાને અત્યાર સુધીમાં ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે એ માટે આપના બધાનો જેટલો આભાર માનું એટલો ઓછો પડે એમ છે.

મારી નવલકથા એક એવા વ્યક્તિની કહાની છે જેને દરેક પળે એક નવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે છતાં મારા નાયક મયુર દરેક પરિસ્થિતિમાં લાગણીવશ થવાને બદલે આવનાર બધા જ આઘાતો ને સ્વીકારી પોતે નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ રહે છે. આ નવલકથા સાહસિક, રહસ્યમયી, મિત્રતાનો સાચો અર્થ દર્શાવતી, નિઃશબ્દ વડે દર્શાવાયેલો પ્રેમ અને દરેક પળે લાગણીશીલ સંવાદોથી રચાયેલ છે.

દરેક વ્યક્તિ આ નવલકથા અચૂક વાંચે એવી વિનંતી. આપનો કિમતી પ્રતિભાવ જરૂરથી આપજો.

✍️પ્રમોદ સોલંકી

https://www.matrubharti.com/novels/22907/kudaratna-lekha-jokha-by-pramod-solanki

Gujarati Book-Review by Pramod Solanki : 111674027
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now