પુરુષ ના બનાવેલ મકાનને
ઘર બનાવે તે સ્ત્રી
પુરુષ ના પ્રયાસ ને
સફળતા માં ફેરવે તે સ્ત્રી
પુરુષ ની કમાયેલી સંપત્તિ ને
લક્ષ્મી માં ફેરવે તે સ્ત્રી
પુરુષ ના હૃદય માં રહી ને
તેની જિંદગી ને જીવવા લાયક બનાવે
તે સ્ત્રી....
Happy women's day....
Always Think Positive