Gujarati Quote in Shayri by Urvisha Vegda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા જન્મનો એક દીવસ હોય છે,
એ જન્મની ઉજવણીનો એક દીવસ હોય છે,
તમારે શાળાએ જવાનો એક્ દીવસ હોય છે,
શાળાએ થતી તમારી મિત્રતાનો એક દીવસ હોય છે,
તમારાં પ્રેમનો એક દીવસ હોય છે.
એ પ્રેમની ઉજવણીનો એક દીવસ હોય છે,
તમારાં લગ્નનો એક દીવસ હોત છે
એ લગનની ઉજવણીનો એક દીવસ હોય છે.
તમારાં બાળકના જન્મનો એક દીવસ સુધી છે.
એના જન્મની ઉજવણીનો પણ એમ દીવસ હોય છે.
તમારાં જન્મથી તમારા જન્મના જન્મ સુધીનો દરેકનો એક દીવસ હોય છે અને એ દરેક દીવસ મા મિત્ર. પ્રેમિકા. માતા. પત્ની. બહેન એમ દરેક સ્ત્રીનો એમા સાથ હોય છે..

માટે મહિલાનો કોઈ એક દીવસ નહિ પરંતુ મહિલાને લીધે તમારાં જિંદગીના એ બધાં દિવસો હોય છે.

Happy woman's Day

-Journalist UV

Gujarati Shayri by Urvisha Vegda : 111672669
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now