સર્વે માતૃભારતી વાચક મિત્રો,
સૌને " આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ " ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
મારી સાથે માતૃભારતી પર સંકળાયેલ સર્વે લેખિકાઓને શત શત વંદન.
🥳🥳🥳🥳😊😊
તમે છો તો આ માનવ દેહનું અસ્તિત્વ છે. તમારાં વિશે લખવાં માટે ફરી મનુષ્ય દેહ ઘારણ કરીએ તો પણ લેખન પૂરું ના થાય એવી વિશાળ દૃષ્ટિ અને વાત્સલ્યરૂપી વ્યક્તિત્વ એટલે નારી. ✍️😊