આ વિશ્વમાં જો સ્ત્રી સ્ત્રી તરીકે જ ન રહી હોત તો ‘ઘર’ જ ન હોત! વધુમાં વધુ આપણે તંબુઓ જ સર્જ્યા હોત! આજે જે સભ્યતા આપણે જોઈએ છીએ તેના મૂળમાં સ્ત્રીનો મૂળગત સ્વભાવ જવાબદાર છે. સ્ત્રી એની સંપૂર્ણ સંભાવનાઓ સાથે સ્ત્રી જ બની રહે એમાં જ એના અસ્તિત્વની સાર્થકતા છે. સ્ત્રી પુરૂષ સમોવડી બનવાને બદલે સ્ત્રી સમોવડી બને અને પોતાની તમામ સંભાવનાઓ ચરિતાર્થ કરે એ જ વાજબી છે.
સમયવન – દિવ્યેશ ત્રિવેદી - http://smitatrivedi.in
-Smita Trivedi