Jignesh Shah લિખિત વાર્તા "લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19908009/leave-in-relationship-ananya-1
સંસ્કૃતિ નાં ભેદ ઊના હોઈ શકે તે રચાતી એક ધારા છે. જેમ સરિતા વહેતી રહે અને રસ્તે આવૂતા દરેક ને ઓળંગી આગળ ધપે, નિર્મળ વહે અને વચ્ચે આવતાં કંકણ,ધરા,ઝાડ ઝાંખરા, જે પણ આવે તેને લઈ આગળ ધપે છે. શું વારસો ઉભો કરવો તે આપણે નકકી કરવાનું છે.
પશ્ર્ચિમી સંસ્કૃતિ સારી છે કે ખરાબ તેમની રીતભાત સારી છે કે ખરાબ નક્કી કરતાં પહેલાં અસરો, અને લાંબા ગાળે ઉદભવતી તકલીફો નો વિચાર પ્રથમ કરવો રહ્યો.
ભારત દેશ માં લગ્ન એટલે જીવન ની પ્રથમ સંસાર માટે આવશ્યકતા છે. સાથે સાથે બંધનો અને સંબંધો ના નવા પર્યાય ઊભાં થતા હોય છે.
તેમા વિદેશ થી આવેલ 'લિવ ઈન રિલેશનશીપ'
નામક સંબધો ની આપણે જરૂર છે?
હાં ધુત્કારી કાઢવું સહેલું હોઈ શકે પણ યોગ્ય ન્યાય થવો જરૂરી છે, કારણ આપણી સંસ્કૃતિ સંબંધો, સબંધી,અને સમાજ થી જકડાયેલા છે તો વિચાર માગી લે છે
આજથી શરૂ કરેલ નવલકથા માં રજુ કરી રહ્યો છું
વાચકમિત્રો વાંચન પછી યોગ્ય પ્રતિસાદ આપશો.
આભાર