Gujarati Quote in Poem by અવિચલ પંચાલ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોવાઈ ગયા એ રસ્તા
જેની મંઝિલ તું હતી

તૂટી ગયો એ વિશ્વાસ
જેનો શ્વાસ તું હતી

હારી ગયો એ જીવન જંગ
જેનું પરિણામ તું હતી

હજુ જીવંત છે એક આશ
જેના પર નામ છે તારું

દુનિયા આખી માટે છે અનેક નામ તારા
પણ મારા એકમાત્ર તું શ્રી છે

Gujarati Poem by અવિચલ પંચાલ : 111672211
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now