Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આત્મા ક્યારેય મરતો જ નથી, તો આત્મ હત્યા કેમ કહેવાય?? કારણ જાતે પંચ તત્વના શરીરને એટલી હદે ઈજા કે પિડા આપે કે આત્મા ને સ્થુળ શરીર છોડવું પડે, કોઈ હત્યા કરે તો આત્મ હત્યા નથી કહેવાતી,..શરીર પોતાના પર શારીરીક કે માનસીક પીડા ના સહન કરી શકે માટે શરીર છોડવાની કોશીશ કરે કે શરીર છોડી દે .
પણ કોઈને આ સ્થુળ શરીર અને જીવનના શુખ મા એટલો મોહ લાગી જાય કે મરવા તૈયાર ન થાય દેહ છોડવાનો સમય આવે ,દેહ છોડી દે તો પણ આત્મા ભટકતો રહે, ભુત બની જેના શરીરમાં પ્રવેશે તેના પર હાવી થઈ જાય..તો કોણ મર્યું...સ્થુળ શરીર આત્મા નહીં.
કોઈના માટે જીવનું બલીદાન એટલે જીવ આત્માથી છુટો પાંડવો એ આત્મ હત્યા નથી. ધણા પાવળીયા થઈ પુજાય છે. હસતા હસતા મરે છે..આને મર્યા પછી પણ લોકોને રક્ષણ આપે છે..દેવ બની જાય છે..
અરે યાર જીવતા કોઈને કામ આવે અને મર્યાબાદ પણ..જન્મ પણ સુધરે અને મોત પણ..
બાકી મીથ્યા અભીમાની લોકો...દેહ-શરીર,ધન, મુડી-મીલકત,હોદો-સતા, નાત-જાત વીગેરે અભીમાન, જીવને છુટવા નથી દેતા..
ભાઈ તારી પાસે કાલે શું હતું આજે છે કાલે નહી હોય..શરીર યૌવન ધન માયા મીલકત હતા એટુજેડ ...આપણે નહીં સમય બલવાન છે. સમય કોઈનો પણ એક જેવો નથી રહેતો..રાજા હોય કે રંક.બાળક તરૂણ યુવાન પુખ્ત કે વૃદ્ધ ,
જ્યારે શરીરને અંગ પીડા હોય ત્યારે કરો અભીમાન. અરે યાર જીવો તો શાન થી મરો તો પણ સાનથી..
જીવ દયા પ્રેમી બની કોઈને કામ આવી પરોપકાર કરી.

હસતા આવવાનું હસતા જવાનું કોઈનું ઉધાર પણ નહીં ચડાવવાનું ( ઉપકાર) અને એક થી બે ભલા...જો મળી જાય સાથી એવું સમજદાર તો ભગવાન પણ જુદા કરતા વીચાર કરે કરીલો એવા કર્મ જપ તપ દાન સેવા..જે ફાવે તે.. શું કરવાની મુક્તિ પણ..જન્મો જન્મ ભગવાન ભેગા રાખે છે કલ્યાણ ના ધર્મના કામોથી શીર ઉંચુ રાખે...
જીવો અને જીવવા દો

Gujarati Motivational by Hemant pandya : 111671919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now