તારુ સંગાથ એજ મારા જીવનનુ સંભારણું.
તારુ મારાં સાથેનો સંવાદ એજ મારી ગીતનું નજરાણું.
પલ પલના તારાં હદયના ધબકારાનો પ્રેમનો હું દિવાનો,
ભલેને લડી લઉં તારાથી તોયે ફિદા તારા પર પરવાનો .
માર્ચ અને મહા મહિનો છે, સદાબહાર વસંતનો.
પણ મારી વસંત તો તારા સ્નેહમાં ખિલેલ જાણે ઉપવન.
સપ્તપદીના વચનોએ બન્યાં મારા જીવનસંગીની.
જન્મદિવસ તારું પણ નવું જન્મ લઈ આવ્યું છે મારું.
સદા સાથ રહેજો સંગે, ભલે ને મળે બિજો પણ જન્મારો.
વ્હાલ ભર્યું ઉજવવુ જન્મદિવસ હું તમારું.
જન્મદિનની ગીત તમને કોટિ કોટિ વધાયુ.
નર