Gujarati Quote in Motivational by DIPAK CHITNIS. DMC

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-: જીવનવ્યવહારમાં ઉપયોગી ત્રણ ગુણો :-
નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા. નિયમિતતા એટલે જે સમયે નક્કી કરેલ કાર્ય કરવું. જો આ મુજબ કરશું કે તો નિયમિતતા આદ્ય બની જશે. વ્યવસ્થિતતા, કોઇપણ ઠેકાણે વ્યવસ્થાની ઉણપ તુરત જણાઇ આવશે જે યોગ્ય નહીં લાગે. શબ્દોની રચના પણ વ્યવસ્થિત ન હોય તો ગમતી નથી. ટુંકમાં જ્યાં જે ચીજની અનિવાર્યતા હોય ત્યાંજ હોવી જરુરી છે. ત્રીજી વાત ઉપયોગીતા ની, જરૂર પુરતું જ લેવું અને જરૂરિયાતમાં સમયાંતરે ઘટાડો કરવો પણ અનિવાર્ય છે. ઉપયોગ તે આત્માનો ગુણ છે અને સ્થૂળ ઉપભોગ એ નાશવંત શરીરનો ગુણ છે. માનવી જો સત્ય ઉપયોગ રાખ્યાં શીખે તો અનેક અનિષ્ટોમાંથી તે ઉગરી જશે અને પાપમાં ઘટોડો થશે. #દિપકચિટણીસ (DMC)

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111670928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now