____ચાહત____
*કમી નથી ખૂબસૂરત લોકો ની,
છતા પણ ચાહત એક તરફ છે...
જાણવું જરૂરી નથી કે તેમનો ઈરાદો શું છે ,
હરેક કોઈના દિલ માં પણ ફરક છે...
અંજાન થી થોડું સ્મિત વેરાઈ જાય કે
એમને નીત નીરખાઈ જવાય ,
એટલો સહિ મુજ હદયમાં હરખ છે....*
_____†_____
*{અશોક ચાવડા}*