તને જિંદગી નું નજરાણુ સમજુ હું
રહેશું એ નજરાણા ની વાટ મા....
સાથી તુ છે એ તને સમજુ હું
રહેશું સથવારે હંમેશા સાથ માં...
પાગલ પ્રિત નથી સાથી રહીશ તારી હું.
પ્રિત ના બોલ ગાઈશું સાથ
માં..
તારી આંખો ના એ ઈશારા થી હૈયું હિંડોળે ચડાવી હું..
નેણ નખરા થી વાત કરીશ જોઈને તારી આંખ માં......
-Sankhat Nayna