રેસીપીનું નામ:-
લીંબુનું અથાણું
સામગ્રી:-
સામગ્રી
અડધો કિલો લીંબુ.
ર ચમચી મીઠુ,
૧ ચમચો હળદળ,
૧ ચમચી ધીમા શેકેલો અજમો અને તીખાનો પાવડર
રીત:-
લીંબુના ચાર ફાડિયા કરવાના. મીઠુ, હળદર, અજમો, તીખા મીકસ કરી તેનો મસાલો લીંબુમાં ભરી દેવાનો રહેશે.
આ અથાણુ બરણીમાં ભરી સતત પ દિવસ સુધી હલાવતા રહેવાનું ત્યારબાદ અથાણું તૈયાર થઇ જશે.
નોંધઆ અથાણું તેલ કે ગળાશ વગરનું હોવાથી ડાયેટમાં ઉપયોગ કરી શકાય.