Date: 02-Mar-2021
બહેનો મારા, ભાઇઓ મારા
દેશ માં આવ્યા,વેસ માં આવિયા
દાદાજીના દેશ માં આવ્યા,
મહાત્મા ને સંગ લાવીયા,
દિલ માં વસીયા હેત માં રહિયા,
શૈવ સંગાથે વેશ માં આવીયા,
બહેનો મારા, ભાઇઓ મારા ,
દેશ માં આવ્યા,વેસ માં આવિયા,
પુજ્યશ્રી ના દર્શન કરતા,
સાથ સંગાથે નિરીક્ષણ કરતા,
આત્મ જ્ઞાન નું સત સંગ કરતા,
પુજ્યશ્રી ની સાથે રહેતા
નિરુમાં ના હેત માં રહેતા
નિરુમાના જ્ઞાન ની સાથે,
મનમાં રાખી, વાંચન સાથે,
બહેનો મારા, ભાઇઓ મારા
દેશ માં આવ્યા,વેસ માં આવિયા,
આત્મજ્ઞાન ની વિધિ સાથે ,
સાથ સંગાથે જ્ઞાન લઈએ,
અક્રમ કેરું જ્ઞાન એમનુ,
દાદાજી ના સાથ માં જેનું,
જ્ઞાન લઈએ, સાથ માં રહીએ,
બહેનો મારા, ભાઇઓ મારા
દેશ માં આવ્યા,વેસ માં આવિયા...
દાદાજી ના દેશ માં આવીયા.
દાદાજીના દેશ માં આવીયા..
--